એક વાત મેં હજુ સુધી
પણ કાલ્પનિક કવિતા હંમેશાં તારી જ લખી.
ન કોઈને શંકા કરવા દીધી, ન તને ટ્રોલ થવા દીધી,
બસ હીડન લવસ્ટોરીને જગ જાહેર થવા દીધી.
આમ ને આમ તને આખેઆખી મારા દિલમાં સમાવી,
સાથે ને સાથે કવિતાના શબ્દોમાં પ્રેમથી સજાવી.
પણ ક્યારે તું હકીકત
બની ને બહાર આવી,
આ વાત મેં હજુ સુધી કોઈ ને નથી જણાવી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment