સાંભળ રાધિકા
સાંભળ રાધિકા હવે કોઈ કનૈયો નથી,
યમુના તટ મધુર વાંસળીનો બજૈયો નથી.
નથી હવે કોઈ ગોવાળિયાની ટોળી,
જ્યાં રાસ રમે ગોપિકા ભોળી.
જો રાધિકા આ મોડર્ન કનૈયાઓને,
આઇફોનમાં મસ્ત જવાનિયાઓને.
હવે તો છે બાઇકર્સની ટોળી,
ને બાલિકા વળગે છે શરમને છોડી.
ને જો ગોપિકાઓના નવા નવા ટ્રેન્ડ,
કપડાંની જેમ બદલે છે બોયફ્રેન્ડ.
પૈસા વેરે એનો જ ઝાલે છે હેન્ડ,
નહીં તો બાય બાય એન્ડ ઘી ઍન્ડ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment