Thursday, July 2, 2026

ઉપકાર

 

ઉપકાર 

મોન્ટ્રિઅલ મધ્યે, મસ્ત રહેવા માટે,

 હું જયારે મારા મનના વિચારો,

ફેસબુક પર પોષ્ટ કરું છું

 ત્યારે,

 મને અનેરો આનંદ મળે છે.

એ આનંદ,

મારા જીવનને મધુરતા બક્ષે છે.

મારે ઉપકાર માનવો હોય તો,

 ફેસબુકનો અને જાણ્યા અજાણ્યા મિત્રોનો

માનવો રહ્યો,

જેમણે લાઈક કે કોમેન્ટ કરીને મને સજાવ્યો છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment